જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય
$FFF$
$TFT$
$TTF$
$TTT$
‘‘જો હું શિક્ષક બનું તો હું શાળા ખોલીશ’’ વિધાનનું નિષેધ
બુલીય અભિવ્યક્તિ $\left(\sim\left(p^{\wedge} q\right)\right) \vee q$એ $\dots\dots\dots\dots$ને સમકક્ષ છે.
hello
$\alpha$
$\sim (p \vee q) \vee (~ p \wedge q)$ =
વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો